રકૂલ પ્રીત સિંહ એ સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
રકૂલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી આગ લગાવતી રહે છે.
તાજેતર માં રકૂલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રકૂલ શોર્ટ ડ્રેસમાં સ્ટાઇલિશ લાગી રહી છે.
રકુલે આ લુકને કેપ્શન આપ્યું, "આયશાનું મન્ડે મોટિવેશન."
રકુલ આગળ લખ્યું, "વાદળી રંગને ગુલાબી રંગથી બદલો #DDPD2"
રકુલ ફિલ્મ 'દે દે પ્યાર દે 2' માં જોવા મળશે જેમાં તેની સાથે અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે.
'દે દે પ્યાર દે 2' ફિલ્મ આ વર્ષે 14 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More