કુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન કરી રહ્યા છે.

રકુલ અને જેકીના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે અને હવે રકૂલ એ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં રકૂલ લીલા રંગના જ્યોર્જેટ શરારા સેટમાં ખુબજ સુંદર જોવા મળી રહી છે.  

રકુલની ટૂંકી કુર્તી ફ્લોર-લેન્થ શરારા પેન્ટ સાથે પેર કરી હતી, જેમાં મિરર વર્ક અને રફલ્ડ સ્ટાઇલ પણ હતી 

આખો સૂટ મેચિંગ સ્કેલોપ્ડ દુપટ્ટા સાથે મેચ કરવામાં આવ્યો હતો, જેમાં કિનારીઓ પર ભરતકામ કરવામાં આવ્યું હતું. 

રકૂલ એ ગોલ્ડ ચોકર નેકલેસ,મેચિંગ સ્ટેટમેન્ટ સ્ટડ ઇયરિંગ્સ, ગોલ્ડ બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રીંગ સાથે તેના દેખાવ ને પૂર્ણ કર્યો હતો 

રકુલે આ આઉટફિટ સાથે મેટ-ફિનિશ મેકઅપ કર્યો હતો. જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ આ ડ્રેસ સીમા ગુજરાલના કલેક્શનમાંથી છે અને તેની કિંમત 1,28,000 રૂપિયા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow