રકુલ પ્રીત સિંહ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે 

રકૂલ પ્રીત સિંહ ની તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ જાય છે. 

તાજેતર માં રકૂલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ તસવીરો માં રકૂલ ખૂબ જ સ્ટાઇલિશ બ્લેક કલર ની સાડી માં જોવા મળી રહી છે.  

રકૂલ એ આ સાડી એકદમ અલગ જ સ્ટાઇલ માં પહેરી છે. 

રકૂલ પ્રીત સિંહ એ આ સાડી સાથે એમ્બ્રોડરી વાળું લો કટ બ્લાઉઝ પહેર્યું છે. 

ન્યૂડ મેકઅપ સાથે રકૂલ પ્રીત સિંહ એ તેના વાળ કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

રકૂલ ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે   

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow