રકુલ પ્રીત સિંહ બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. 

બોલિવૂડ ઉપરાંત રકૂલ એ સાઉથ ની પણ ફિલ્મો માં કામ કર્યું છે. 

રકૂલ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.  

તાજેતર માં રકૂલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રકૂલ બ્લુ કલર ના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ડાયમંડ નેકલેસ અને ઇયરિંગ સાથે રકૂલ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

આ દરમિયાન રકૂલ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow