રકૂલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

રકૂલ અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

રકૂલ એ તેના સોશિયલ મીડિયા પર તનેય કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરો માં રકૂલ પીચ કલર ના ડિઝાઈનર અનારકલી સૂટ માં જોવા મળી રહી છે. 

નેકલેસ અને ઇયરિંગ સાથે રકૂલ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન રકૂલ એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

રકૂલ ની આ તસવીરો પર ચાહકો પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow