કૂલ પ્રીત સિંહ બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
રકૂલ અવારનવાર તેના ફોટા અને વિડીયો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં રકૂલ પ્રીત સિંહ ના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો વાયરલ થઇ રહી છે.
રકૂલ એ ફોટોશૂટ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ સ્કર્ટ સાથે સાડી સ્ટાઇલ લુક ડિઝાઇન કર્યો છે.
રકુલ પ્રીત સિંહે તેના ગળામાં ભારે જ્વેલરી પહેરી છે જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
આ દરમિયાન રકૂલ તેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.