રકુલ પ્રીત સિંહ એ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

સોશિયલ મીડિયા પર રકૂલ ની તસવીરો એ આગ લગાવી દીધી છે.  

બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ માં રકુલ પ્રીત સિંહ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. 

બ્લેક અને વ્હાઇટ ડ્રેસમાં રકુલ પોતાનું પર્ફેક્ટ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ સુંદર તસવીરો શેર કરતા રકુલ પ્રીતે એક મનોરંજક કેપ્શન પણ લખ્યું છે.

મેચિંગ જ્વેલરી અને મિનિમલ મેકઅપમાં રકુલનો ગ્લો ઉડીને આંખે વળગે છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ રકુલના આ ક્લાસી લુક પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

રકૂલ છેલ્લે દે દે પ્યાર દે 2 માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow