રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર પેસ્ટલ પિંક લહેંગામાં પોતાની અત્યંત સુંદર તસવીરો શેર કરી છે 

આ એથનિક અવતારમાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે 

તેના આ શાનદાર લહેંગા પર ચાંદી અને સોનેરી રેશમી દોરાઓથી ફૂલોની સુંદર પેટર્ન બનાવવામાં આવી છે

બ્લાઉઝથી લઈને લહેંગાના ઘેર સુધીની આ કારીગરી કોઈપણ ફંક્શન માટે બેસ્ટ ચોઈસ છે. 

લૂકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે રકુલે મોતીવાળો હેવી સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ પહેર્યો છે.  

આંખો પર ગુલાબી શિમર,અને હોઠ પર મોવે  શેડની લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી છે 

રકુલે વાળ ખુલ્લા રાખીને સોફ્ટ વેવ કરલ્સ આપ્યા છે.  

રકૂલ નો  આત્મવિશ્વાસ આ પરંપરાગત લૂકને વધુ પ્રભાવશાળી બનાવે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow