રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. 

વ્હાઈટ ડ્રેસમાં તેની સુંદરતા જોઈ ફેન્સ દિલ હારી બેઠા છે.

રકુલનો આ ડ્રેસ બોડી-ફિટિંગ અને ફ્લોર લેન્થ છે, જે તેના પરફેક્ટ ફિગરને હાઈલાઈટ કરે છે

આ આઉટફિટના ટોપ પર સુંદર એમ્બેલિશમેન્ટ કરવામાં આવ્યું છે

બેલી પાસેની ક્રિએટિવ પ્લીટ્સ આ લુકને મોર્ડન અને સ્ટાઇલિશ ટચ આપે છે.

રકુલે સોફ્ટ અને એલિગન્ટ મેકઅપ પસંદ કર્યો છે. સ્મોકી આઈઝ અને સોફ્ટ પિંક લિપ્સ તેની નેચરલ બ્યુટીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે 

લુકને ક્લીન અને ક્લાસી રાખવા માટે રકુલે તેના વાળને સ્ટ્રેટ રાખી સાઈડ પાર્ટેડ સ્ટાઈલ આપી છે.

તેણે ડ્રેસ સાથે મેચિંગ સિમ્પલ ઈયરિંગ્સ અને આંગળીઓમાં ડેલિકેટ રિંગ્સ પહેરી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow