રામાયણ માં રાજા દશરથ ની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ એચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી બી.એસસી. કર્યું છે
રામાયણ માં કૈકઈ ની ભૂમિકા ભજવનાર લારા દત્તા એ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને કોમ્યુનિકેશનમાં માઇનોર ડિગ્રી મેળવી છે.
રામાયણમાં ભગવાન શ્રી રામ ની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં પ્રિ-યુનિવર્સિટી શિક્ષણ મેળવ્યું. આ પછી, તેણે ન્યૂયોર્કની સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં ફિલ્મ નિર્માણનો કોર્સ કર્યો
રામાયણ માં માતા સીતા નું પાત્ર ભજવનાર સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી સાઈ પલ્લવી તિબિલિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (TSMU) માંથી MBBS પૂર્ણ કર્યું છે.
ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણની ભૂમિકા માં જોવા મળનાર અભિનેતા રવિ દુબે એ મુંબઈની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
ભગવાન શ્રી રામ ના પરમભકત હનુમાનજી નું પાત્ર ભજવનાર અભિનેતા સની દેઓલ એ રામનિરંજન આનંદીલાલ પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી
રામાયણ માં રાવણ ની ભૂમિકા ભજવનાર યશ એસબીઆરઆર મહાજન પ્રી-યુનિવર્સિટી કોલેજમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું.
નિતેશ તિવારી ની ફિલ્મ માં રાવણ ની બહેન શુર્પણખા ની ભૂમિકા ભજવનાર રકૂલ પ્રીત સિંહ એ દિલ્હી યુનિવર્સિટીના જીસસ એન્ડ મેરી કોલેજમાંથી ગણિતમાં ડિગ્રી મેળવી. અભ્યાસ દરમિયાન, રકુલ એક સક્રિય ગોલ્ફર પણ હતી અને રાષ્ટ્રીય સ્તરે પણ ગોલ્ફ રમી હતી.