રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યાં છે
આ તસવીરો માં આલિયા ગ્રે અને ગ્રીન ટોન વાળા લોંગ ગાઉન માં જોવા મળી રહે છે.
આલિયાના આ ફ્લોય ગાઉન પર સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે.જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યું છે.
મિનમલ જ્વલેરી સાથે આલિયા એ હિલ સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
આ તસવીરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વિદેશમાં યોજાયેલા બીજા પ્રી-વેડિંગ ફંક્શનની છે.
આ દરમિયાન આલિયા અને રણબીરે પાર્ટીની થીમ પ્રમાણે પોશાક પહેરેલા જોવા મળ્યા હતા