રણબીર કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતો હોય છે 

તાજેતર માં સોશિયલ મીડિયા પર રણબીર કપૂર ની કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે.  

આ તસવીરો માં રણબીર કપૂર બ્લેક બાથરોબ પહેરેલો જોવા મળી રહ્યો છે. 

આ તસવીરો માં રણબીર તેની નવી હેરસ્ટાઇલ અને કાળા સનગ્લાસમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.  

રણબીરે તેના ગળા પર નાના અક્ષરોમાં રાહાના નામનું ટેટૂ કરાવ્યું છે. રણબીરે ગયા વર્ષે આ ટેટૂ કરાવ્યું હતું.

આ સિવાય રણબીર કપૂરના સિક્સ પેક એબ્સે પણ ચાહકો ના હોશ ઉડાવી દીધા હતા. 

રણબીર કપૂર તેની ફિલ્મ રામાયણ ના શૂટિંગ માં વ્યસ્ત છે. 

રામાયણ ઉપરાંત રણબીર કપૂર એનિમલ પાર્ટ 2 માં પણ જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow