બોલિવૂડ એક્ટર રણધીર કપૂર આ વર્ષે પોતાનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 

રણધીર કપૂર 70 અને 80ના દાયકામાં પોતાની એક્ટિંગ કરિયરમાં ખૂબ જ સક્રિય હતા. 

આ દરમિયાન તેમની મુલાકાત બબીતા સાથે થઇ અને ટાઈમપાસ થી શરૂ થયેલી લવસ્ટોરી પ્પછી લગ્ન માં પરિણમી. 

ણધીર કપૂર અને બબીતાની લવ સ્ટોરી 'કલ આજ ઔર કલ' (1971)માં શરૂ થઈ હતી. 

લગ્ન બાદ બબીતાએ પોતાની ફિલ્મી કરિયર છોડી દેવી પડી કારણ કે મીડિયા રિપોર્ટ મુજબ, રાજ કપૂર ઈચ્છતા ન હતા કે કપૂર પરિવારની કોઈ છોકરી ફિલ્મોમાં કામ કરે..

લગ્નના ચાર વર્ષ પછી કરિશ્મા કપૂરનો જન્મ થયો હતો, જ્યારે કરીના કપૂરનો જન્મ 1980માં થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષોથી રણધીર કપૂર અને બબીતા અલગ અલગ રહે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ રણધીર કપૂર અને બબીતાએ તેમના બાળકો માટે છૂટાછેડા લીધા નથી પરંતુ સાથે રહેતા પણ નથી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow