રાની મુખર્જી બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે.
રાની મુખર્જી તેના અભિનય થી લોકો ના દિલ જીતતી રહે છે.
અભિનય ઉપરાંત રાની તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે
રાની ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
રાની એ તાજેતર માં એક ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં રાની ગોલ્ડન સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે રાની એ ગોલ્ડન સ્ટ્રીપ વાળું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
સ્ટોન નેકલેસ સાથે તાણી એ તેના લુક ને પૂર્ણ કર્યો છે. રાની ની સાદગી લોકોના દિલ જીતી રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More