રાની મુખર્જી 90 ના દાયકા ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે.  

રાની મુખર્જી ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

રાની મુખર્જી ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

આ તસવીરો માં રાની બ્લેક સ્લીવલેસ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

હાઈ હિલ અને બ્લેક નાના પર્સ સાથે રાની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

સ્મોકી મેકઅપ સાથે રાની એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન રાની એ કેમેરા સામે એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા.  

રાની ની આ તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધી ગયું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow