મુંબઈમાં આયોજિત એક જ્વેલરી અને એસેસરીઝ બ્રાન્ડ ના ભવ્ય કાર્યક્રમમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. 

આ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર અને રણવીર સિંહે પણ હાજરી આપી હતી. 

આ ઇવેન્ટ માં કરિશ્મા કપૂર બ્લેક એન્ડ વ્હાઇટ ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી હતી 

રણવીર સિંહ પણ આ ઇવેન્ટ માં ઓલ વ્હાઇટ લુક માં જોવા મળ્યો હતો. 

કરિશ્મા કપૂરે આ દરમિયાન રણવીર સિંહ સાથે મુલાકાત કરી હતી જેના ફોટા તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે 

આ તસવીરો માં રણવીર સિંહ કરિશ્મા સાથે અનોખા અંદાજમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે 

આ તસવીરોમાં કરિશ્મા રણવીર સિંહની મસ્તી પર હસતી જોવા મળે છે.

કરિશ્મા અને રણવીર સિંહ ની આ તસવીરો ને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow