રાશા થડાની રવીના ટંડન ની દીકરી છે અને માત્ર 19 વર્ષ ની છે. 

રાશા ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

રાશા સાથે આ ફિલ્મ થી અજય દેવગણ ની ભત્રીજો અમન દેવગણ પણ ડેબ્યુ કરી રહ્યો છે. 

રાશા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

રાશા એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રાશા બ્લેક ટોપ અને સ્કર્ટ માં ખુબજ સુંદર લાગી રહી છે. 

લાઈટ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં કેરી કર્યા છે. 

આ તસવીરોમાં રાશા ની ક્યુટનેસ તેના ચાહકો ના દિલ જીતી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow