રાશા થડાની માત્ર 19 વર્ષ ની છે અને તે રવીના ટંડન ની દીકરી છે
રાશા થડાની એ અમન દેવગણ સાથે ફિલ્મ આઝાદ ની બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે.
રાશા થડાની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે તે તેની તસવીરો શેર કરતી રહે છે.
રાશા થડાની એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશા થડાની ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે.
બ્લેક ટોપ અને બ્લેક પ્લાઝો માં રાશા થડાની ખુબજ ગ્લેમરસ લાગી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન રાશા થડાની કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More