રાશા થડાની બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડમાંની એક છે
રાશા મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન ની દીકરી છે.
રાશા ભલે ફિલ્મો માં ના આવી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રાશા તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
આ તસવીરો માં રાશા મલ્ટીકલર ઓફ શોલ્ડર મીની ડ્રેસ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ ફોટોશૂટ દરમિયાન રાશા ના હાથ માં ફૂલો નો ગુચ્છો જોવા મળ્યો હતો.