રાશા થડાની એ બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન ની દીકરી છે
રાશા એ ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે.
રાશા ની આ ફિલ્મ ને લોકો નો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
રાશા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
રાશા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશા પિન્ક ક્રોપ ટોપ અને બેજ પેન્ટ માં જોવા મળી રહી છે.
પિન્ક હિલ સાથે રાશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
લાઈટ મેકઅપ સાથે રાશા એ કેમેરા સામે એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More