રાશા થડાની એ મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન થી દીકરી છે.
રાશા થડાની એ ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
રાશા થડાની સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં રાશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં રાશા પર્પલ કલર ના શોર્ટ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન રાશા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
રાશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More