રાશા થડાની એ બોલિવૂડ ની મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન ની દીકરી છે
રાશા એ ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.
રાશા સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી આગ લગાવતી રહે છે.
રાશા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશા શિમરી સ્લીવલેસ ગાઉનમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન રાશા તેના પીઠ પર બનેલા બટરફ્લાય ટેટૂ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ન્યૂડ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન રાશા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More