રવીના ટંડનની દીકરી રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
રાશા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં રાશા થડાની દરિયા કિનારે ઊભી રહીને પોઝ આપતી જોવા મળે છે.
આ તસવીરો માં રાશા થડાની સફેદ રંગના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રાશા થડાની એ વાળ ખુલ્લા રાખ્યા હતા.
રાશા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
રાશા નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.