રાશા થડાની ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે.  

19 વર્ષ ની રાશા લાઈમલાઈટ માં રહેતી હોય છે. રાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

રાશા અવારનવાર તેની તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

તાજેતર માં રાશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં રાશા સિમ્પલ રેડ સલવાર સૂટ માં જોવા મળી રહી છે. 

રાશા એ રેડ સલવાર સૂટ સાથે પ્રિન્ટેડ દુપટ્ટો પહેર્યો છે.  

આ દરમિયાન રાશા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા  હતા.

રાશા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow