રાશા થડાની એ રવીના ટંડન ની દીકરી છે. 

રાશા થડાની એ હજુ સુધી ફિલ્મો માં ડેબ્યુ નથી કર્યું પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે. 

રાશા થડાની માત્ર 19 જ વર્ષની છે તે સુંદરતા માં અસલ તેની માતા રવીના જેવી છે. 

રાશા થડાની અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતર માં રાશા થડાની એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રાશા સિલ્વર કલર ના લહેંગા માં સુંદર જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

રાશા એ આ આઉટફિટ મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં કેરી કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow