રાશા થડાની તેની ડેબ્યુ ફિલ્મ આઝાદ ને લઈને ચર્ચામાં છે.
હાલ રાશા થડાની તેની આગામી ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે.
તાજેતર માં રાશા થડાની ની ફિલ્મ આઝાદ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રાશા એ તેની કેટલીક તસવીર શેર કરી છે.
આ તસવીરો માં રાશા થડાની સિલ્વર કલર ના કોર્ડ સેટ માં જોવા મળી રહી છે.
ઓફ શોલ્ડર ટોપ માં રાશા થડાની નો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે
સિલ્વર જવેલરી અને હાઈ હિલ સાથે રાશા થડાની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે રાશા થડાની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More