રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

ફિલ્મો ઉપરાંત રાશિ ઘણી વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે. 

રાશિ ખન્ના એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રાશિ ગ્રીન ઓર્ગેન્ઝા સાડી માં જોવા મળી રહી છે. 

આ સાડી સાથે રાશિ એ તેને મેચિંગ પોલો નેક સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. 

લાંબી ઇયરિંગ અને કડા સાથે રાશિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લોસી મેકઅપ સાથે રાશિ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

કપાળ પર ની નાની બિંદી રાશિ ના લુક માં વધારો કરી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow