સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

રાશિ ખન્ના અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરીને તેના ચાહકો ને ઘાયલ કરતી રહે છે.  

તાજેતરમાં જ રાશિ એ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં રાશિ ખન્ના બ્લેક કલર ના ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ડ્રેસ સાથે રાશિ એ તેને મેચિંગ જાકીટ પણ કેરી કર્યું છે. 

ન્યૂડ મેકઅપ સાથે રાશિ ખન્ના એ તેના વાળ ને કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.  

આ દરમિયાન રાશિ ખન્ના તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

રાશિ ખન્ના ઓ આ બોલ્ડ અંદાજ ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow