રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

રાશિ હાલ તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને લઈને ચર્ચામાં છે. 

રાશિ ખન્ના અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.  

તાજેતર માં રાશિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

રાશિ ખન્ના ગ્રીન કલર ના સૂટ માં જોવા મળી રહી છે. 

મોટી ઇયરિંગ સાથે રાશિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

રાશિ ખન્ના ની એક સ્માઈલ તેના ચાહકો ને ઘાયલ કરી રહી છે. 

રાશિ ખન્ના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow