રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો થી ચાહકો ને ઘાયલ કરતી રહે છે.
તાજેતર માં રાશિ એ તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશિ ખન્ના બ્લૂ કલર ના બોડી હગિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે.
રાશિ નો આ બોડી હગિંગ ડ્રેસ બેકલેસ છે જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.
આ દરમિયાન રાશિ ખન્ના તેના પરફેક્ટ બોડી કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.