રાશિ ખન્ના સાઉથ અને બોલિવૂડ ની દમદાર અભિનેત્રી છે.  

રાશિ ખન્ના એ તેના અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાશિ ખન્ના એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં રાશિ  સિમ્પલ વ્હાઈટ અને ગોલ્ડન પ્રિન્ટ ના લહેંગા-ચોલી માં જોવા મળી રહી છે. 

ગળામાં હેવી નેકલેસ અને મેચિંગ ઇયરિંગ સાથે રાશિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.  

મિનિમલ મેકઅપ સાથે રાશિ એ તેના વાળ ને ચોટી સ્ટાઇલ માં બાંધ્યા છે. 

રાશિ ખન્ના એ તેના આ આઉટફિટ સાથે એક નાની બિંદી કરી છે જે તેના લુક માં વધારો કરી રહી છે. 

રાશિ ખન્ના ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow