રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની સુંદર અભિનેત્રીઓ માની એક છે 

રાશિ હાલ તેની ફિલ્મ  'ધ સાબરમતી રિપોર્ટ'ને લઈને ચર્ચામાં છે 

રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે. 

તાજેતર માં રાશિ ખન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રાશિ ખન્ના  આછા ગુલાબી રંગના કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. 

કાન માં બુટ્ટી અને હિલ સાથે રાશિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

રાશી ખન્ના એ સાઉથની સાથે હિન્દી બેલ્ટમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે.

રાશિ ખન્ના ની તસવીરો સોહિયેલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow