રશ્મિ દેસાઈ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તાજેતર માં જ તેને તેના છૂટાછેડા પર વાત કરી હતી. 

રશ્મિ દેસાઈ એ તેના ઉતરન ના કો સ્ટાર નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન 5 વર્ષમાં જ તૂટી ગયા 

રશ્મિ દેસાઈ એ જણાવ્યું હતું કે, 'મારી ઉપર કુલ 3.25 કરોડ રૂપિયાની લોન હતી. હું 4 દિવસ સુધી રસ્તા પર હતી 

‘હું મારી કારમાં સૂતી અને મેં મારો સામાન મારા મેનેજરના ઘરે રાખ્યો હતો. હું મારા પરિવારથી સાવ અલગ થઈ ગઈ હતી.’ 

‘20 રૂપિયા માં ખાવાનું આવતું તેમાં પણ કાંકરા આવતા મેં તેવું ખાવાનું ખાધું છે તે વખતે તેવું ખાવાનું બહુ મોટી વાત હતી.’ 

'પછી મેં મારી લોન પૂરી કરી. ઘણા શો કર્યા. મને ઊંઘ નહોતી આવતી.હું અંદરથી તણાવથી ભરેલી હતી પણ બહારથી કશું દેખાતું ન હતું.’

‘ હું વિચારતી હતી, આ જીવન શું છે? આના કરતાં હું મરી જાઉં તો સારું.’ રશ્મિ દેસાઈ એ આ વાત એક પોડકાસ્ટ દરમિયાન જણાવી હતી 

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ અને રિયાલિટી શો માં જોવા મળી ચુકી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow