રશ્મિકા મંદાના સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતરમાં રશ્મિકા તેની ફિલ્મના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચી હતી.
રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે
આ તસવીરો માં રશ્મિકા ગોલ્ડન સૂટ પહેરેલી જોવા મળી હતી
પ્રમોશન દરમિયાન રશ્મિકાના સરળ પણ ભવ્ય લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો
રશ્મિકાએ તસવીરો સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યું, 'ચેન્નાઈ તેના બાળપણની યાદો સાથે જોડાયેલું છે.'
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં ધનુષ સાથે ફિલ્મ કુબેરમાં જોવા મળશે.
રશ્મિકા ની આ સાદગી તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More