બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી ની અભિનેત્રી રશ્મિકા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રશ્મિકા સફેદ ટોપ અને કાળા સ્કર્ટમાં ખૂબ જ બોલ્ડ અને ભવ્ય લાગી રહી છે.
રશ્મિકાએ ભારે હીરાના હાર, ઓછામાં ઓછા મેકઅપ અને વાંકડિયા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો
આ ડ્રેસ માં રશ્મિકા તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
રશ્મિકા ની તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ લૂંટાવી રહ્યા છે.
રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
રશ્મિકા ની હોરર કોમેડી ફિલ્મ 'થામા' ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More