રશ્મિકા મંદન્ના  તેની ફિલ્મ પુષ્પા બાદ થી લાઈમલાઈટ માં આવી હતી 

રશ્મિકા એ સાઉથ ઇન્ડસ્ટ્રી ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. 

પુષ્પા બાદ થી રશ્મિકા ને નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું હતું. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રશ્મિકા એ તેની કેટલીક તસવીરો શેર .કરી છે. 

આ તસવીરો માં રશ્મિકા ગ્રીન કલર ની સાડી માં જોવા મળી રહી છે.  

રશ્મિકા એ આ સાડી સાથે સ્લીવલેસ બ્લાઈઝ પહેર્યું હતું જેની પાછળ ની બાજુ ખુબ જ સુંદર લટકણ હતું.  

સોનાની બુટ્ટી, ગળાનો હાર, અને સુંદર હાર્ટ શેપ ના પર્સ સાથે રશ્મિકા એ તેના લુક ને પૂરો કર્યો હતો. 

રશ્મિકા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow