ટ્રેડિશનલ સાડી સાથે રશ્મિકાએ મોર્ડન ટચ આપતા હોલ્ટર નેક બ્લાઉઝ કેરી કર્યો હતો
રશ્મિકાએ શાહી લગ્ન હોવા છતાં મહેંદી ખૂબ જ મિનિમલ (ઓછી) રાખી હતી. પરંતુ તેની મહેંદીમાં કમળ, ચાંદ, ત્રિશૂળ અને ઓમ જેવા ધાર્મિક ચિન્હોની ડિઝાઈન જોવા મળી હતી.
વિજયે બ્લુ કલરની ધોતી સાથે મલ્ટીકલર એથનિક બ્લેઝર અને કમરબંધ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ ડેશિંગ લાગતો હતો.
લગ્નને ૧૨ દિવસ વીતી ગયા હોવા છતાં રશ્મિકા-વિજય (ViRhash) ના લગ્નના આઉટફિટ્સ અને ફોટા આજે પણ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે