રશ્મિકા મંદન્ના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

રશ્મિકા તેની ફિલ્મ પુષ્પા બાદ થી લાઈમલાઈટ માં આવી હતી.  

આ ફિલ્મ બાદ થી રશ્મિકા ને નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું હતું. 

રશ્મિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં રશ્મિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રશ્મિકા આઈવરી કલર ના ભરતકામ વાળા લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ રશ્મિકા એ ઈન્ડિયા કોચર વીક 2024માં કેરી કર્યો હતો. 

રશ્મિકા એ તેના કો સ્ટાર વિકી કૌશલ સાથે રેમ્પ વોક કર્યું હતું.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow