રશ્મિકા મંડન્ના સાઉથ અને બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. 

રશ્મિકા ને તેની ફિલ્મ પુષ્પા બાદ થી નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું હતું. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રશ્મિકા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રશ્મિકા બ્લેક ક્રોપ ટોપ અને સ્ટાઇલિશ પેન્ટમાં જોવા મળી રહી છે

રશ્મિકા એ કાળા કોટ અને લાલ સ્લિંગ બેગ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો છે.

મિનિમલ મેકઅપ સાથે રશ્મિકા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.  

આ દરમિયાન રશ્મિકા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

રશ્મિકા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow