રવીના ટંડન ની દીકરી રાશા જલ્દી જ બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે.  

રવીના ટંડન અને રાશા ને સાથે જોઈને કોઈ તેમને માં દીકરી ની જોડી નથી કહેતું બંને મિત્રો જેવી લાગે છે. 

રાશા થડાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતર માં જ તેને તેની અને રવીના ની કેટલીક તસવીરો શેર કરી છે, 

આ તસવીરો માં રાશા ઓફ વ્હાઇટ લહેંગા માં જોવા મળી રહી છે તો બીજી તરફ રવીના સફેદ સાડી માં જોવા મળી રહી છે. 

રવીના ટંડને લીલા  દાગીના સાથે તેના લુક ને એક્સેસરાઈઝ કર્યો છે

રાશા એ હાથ માં બંગડીઓ અને કપાળ પર ટીકા સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

રવીના અને રાશા બંને આ આઉટફિટ માં ખુબ સુંદર લાગી રહ્યા હતા. 

માં દીકરી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow