બોલિવૂડ ની મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
તે અવારનવાર તેના ફોટો અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
રવિના ટંડને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સફેદ સાડીમાં જોવા મળી રહી છે.
રવીના એ આ સાડી સાથે હેવી પર્લ ડિઝાઈનવાળું મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું
લાઈટ મેકઅપ સાથે રવીના એ તેના વાળ ને બનમાં બાંધ્યા છે
ગળામાં હાર, કાન માં બુટ્ટી, હાથમાં વીંટી અને માથા પર માંગ ટીકા સાથે રવીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
રવીના ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
રવીના છેલ્લે વેબ સિરીઝ કર્મા કોલિંગ માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More