રવીના ટંડન બોલિવૂડ ની મસ્ત મસ્ત ગર્લ છે. 

રવીના હવે આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' માં જોવા મળશે

રવીના ટંડન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

તાજેતર માં રવીના એ તેનો લેટેસ્ટ લુક તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

આ તસવીરો માં રવીના વ્હાઇટ એન્ડ બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

આ આઉટફિટ માં રવીનાએ ઘણા મોહક પોઝ આપ્યા હતા. 

ગ્લેમ મેકઅપ સાથે રવીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

રવીનાનો આ લેટેસ્ટ લુક તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow