રવીના ટંડન એ તેના પતિ અનિલ થડાની માટે કરવા ચૌથ નું વ્રત રાખ્યું હતું.
રવીના એ તેના કરવા ચૌથ ના આઉટફિટ ની તસવીરો શેર કરી હતી.
રવીના એ પોતાની જાતને ઓફ-વ્હાઈટ સૂટ અને લાલ ચુનરી સાથે સ્ટાઈલ કરી છે.
રવીના એ માંગ માં સિંદૂર, નાકમાં નથ અને લાઈટ જવેલરી સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો છે.
બ્રાઇટ મેકઅપ સાથે રવીના એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા,
રવીના એ તેના વાળ માં ગજરો પણ લગાવ્યો હતો જે ખુબજ સુંદર લાગતો હતો.
આ સાથે તેને કેપ્શનમાં લખ્યું, 'પ્રેમ અને અમારા પરિવારો અમારા મિત્રો સાથે મનાવતો એક સુંદર દિવસ.'
રવીના ટંડન આ આઉટફિટ માં ખુબ જ સુંદર લાગતી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More