વીના ટંડન બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે.
રવીના ટંડન ની ખુબસુરતી ના લોકો આજે પણ દીવાના છે.
રવીના ટંડન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે.
રવીના ટંડને તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં રવીના લાલ સાડી સાથે એકદમ સ્ટાલિશ બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે.
રવીના ટંડને લાલ સાડી સાથે ખાસ સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું છે. સ્લીવલેસ બ્લાઉઝ ના નેક પર ડિઝાઈન છે
આ સાથે રવીના એ હાથ માં કડા અને કાન માં બુટ્ટી સાથે તેના એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે રવીના ટંડને તેના વાળ ને બનમાં બાંધ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More