બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક રેખા હજુ પણ લાખો દિલો ની ધડકન છે, 

રેખા 70 વર્ષ ની ઉંમરે પણ આજની અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

રેખા એ તાજેતર માં ડબ્બુ રત્નાની માટે ફોટોશૂટ કર્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. 

આ તસવીરો માં રેખા ગુલાબી અનારકલી સૂટ પહેરેલી જોવા મળી રહી છે. 

રેખાએ ગુલાબી અનારકલી સાથે ભારે ઘરેણાં પહેર્યા છે. 

કપાળ પર પટ્ટી, ગળા માં હાર,નાક માં નથ, પગમાં પાયલ અને વાળને વેણીમાં પણ બાંધેલા પહેર્યા છે. 

આ જ આઉટફિટ માં રેખાએ IIFA એવોર્ડ્સ માં એક દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. 

રેખા નો આ લુક જોઈ લોકો ને ઉમરાઉ જાન ફિલ્મ ની યાદ આવી ગઈ 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow