Burst with Arrow

પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય

Burst with Arrow

દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે

Burst with Arrow

એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો.

Burst with Arrow

એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને 

Burst with Arrow

એડી પર લગાવાથી રાહત મળે છે.

Burst with Arrow

દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે.

Burst with Arrow

દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ.

Burst with Arrow

ઘરેલું ઉપાયથી દુખાવો દૂર કરો

Burst with Arrow

• 1/4 ચમચી એલોવેરા • નવસાર (ખાર)નો ટૂકડો • 1/4 ચમચી – હળદર

Burst with Arrow

એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો. 

Burst with Arrow

 હવે તેમા નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો.

Burst with Arrow

જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખીદો. 

Burst with Arrow

 હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો. 

Burst with Arrow

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો.

Burst with Arrow
Burst with Arrow

જેથી ચાલવું કે ફરવું ન પડે.આ ઉપાય થોડા દિવસ આરીતે કરવાથી રાહત મળશે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

Burst with Arrow

સંતરા ખાવાના ફાયદાઓ

Arrow