રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત ના કેસ ને લઈને ચર્ચામાં આવી હતી 

રિયા હંમેશા પોતાના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. 

તાજેતર માં રિયા એ લક્ષ્મી માંચુ માટે રેમ્પ વોક કર્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.  

આ કાર્યક્રમમાં રિયાએ પોતાની ચાલથી બધાને પ્રભાવિત કર્યા હતા. 

રિયા એ રેમ્પ વોક દરમિયાન ફિશ કટ લહેંગો પહેર્યો હતો. 

હેવી નેકપીસ સાથે રિયા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

હળવા મેકઅપ સાથે રિયા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા.  

રિયા નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow