રિચા ચઢ્ઢા બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે.
રિચા એ 16 જુલાઈના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો
રિચા ચઢ્ઢાએ ન તો પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે કે ન તો તેનો ચહેરો.
રિચા ચઢ્ઢા એ તાજેતર માં તેના મેટરનિટી શૂટ ની તસવીરો શેર કરી છે
રિચા ની આ તસવીરો જોઈ લોકો ગુસ્સે થઈ ગયા છે અને તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ‘તમે તો આનું પ્રદર્શન કર્યું છે.
બીજા એક એ લખ્યું, ‘આજકાલ ફોટોશૂટના નામે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે.’
તમને જણાવી દઈએ કે રિચા એ આ તસવીરો ડોટર્સ ડે ના દિવસે શેર કરી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More