બોલિવૂડની ઘણી હસ્તીઓએ લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો હતો. 

રીધ્ધીમા કપૂર રિશી કપૂર અને નીતુ કપૂર ની દીકરી છે. 

રીધ્ધીમા ફિલ્મો માં એક્ટિવ નથી પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે.  

તાજેતર માં રીધ્ધીમા એ લેકમે ફેશન વીક માં રેમ્પ વોક કર્યું હતું. 

રીધ્ધીમા એ ડિઝાઈનર મોનીશા જયસિંહ માટે રેમ્પ વોક કર્યું હતું. 

રીધ્ધીમા એ પર્પલ કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.  

ગ્લોસી મેકઅપ સાથે રીધ્ધીમા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

રીધ્ધીમા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow