રીધ્ધીમા પંડિત ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
રીધ્ધીમા તેની શાનદાર ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલિશ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
રીધ્ધીમા એ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રીધ્ધીમા બ્લેક ઓફ શોલ્ડર ડીપ નેક બોડીકોન ગાઉન માં જોવા મળી રહી છે.
અભિનેત્રી ના ગાઉન પર લાગેલા મોતીના પટ્ટાઓએ તેના લુક માં વધારો કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે રીધ્ધીમા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.
મેચિંગ નેકલેસ અને ઇયરિંગ સાથે રીધ્ધીમા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
આ દરમિયાન રીધ્ધીમા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More